Sunday, 11 June 2017

Bardoli Day (12th June)

Bardoli Day (12th June) is an incredible day in our Indian history, when Vallabhbhai Patel got the result of Satyagrahaan.

People gave him eternal place in their hearts as Sardar-Leader. He is always sources of our inspiration.

૧૨ જૂન, બારડોલી દિવસ આપણા ભારતીય ઇતિહાસનો એક અવિસ્મરણીય દિવસ છે કે જયારે વલ્લભભાઈ પટેલે સત્યાગ્રહનુ  પરિણામ લાવી લોકહૃધ્યમાં સરદારનુંબિરુદ પામ્યા.

લોકલાડીયા આપણા સરદાર વલ્લભભાઈ પટેલેને કોટિ કોટિ વંદન, જેઓ હંમેશા આપણા પ્રેરણાનો સ્રોત છે.




No comments:

Post a Comment