Friday, 30 June 2017

National Doctors’ Day 2017


Happy Doctors’ Day

We are grateful for all doctors who are making important contributions in making a healthy India.

આપણે બધા ડોક્ટરો માટે કૃતજ્ઞ છીએ જઓ સ્વસ્થ ભારત બનાવામાં મહત્વનો ફાળો આપી રહ્યા છે.





Thursday, 29 June 2017

30-Jun Bhupendra Yadav Birthdate


Birthday wishes to Shree Bhupendra Yadav ji. God bless you happiness, good health and success.

श्री भूपेंद्र यादव जी को जन्मदिन की शुभकामनाएं भगवान आपको खुशी, अच्छे स्वास्थ्य और सफलता को आशीष दे





Wednesday, 28 June 2017

Prime Minister Narendra Modi Visits to Rajkot, Gujarat

Mr. Narendra Modi, welcome to Gujarat. You are Transforming nation, through implementing the goals of the reform.

લોકલાડીલા શ્રી નરેન્દ્ર મોદીજી, આપનુ ગુજરાતમાં સ્વાગત છે. આપ સતત સુધારણાના લક્ષોને, અમલમાં મૂકી રાષ્ટ્રનું પરિવર્તન લાવી રહ્યા છો.


#RajkotWelcomesModi




Monday, 26 June 2017

MSME Day - 𝐌icro, 𝐒mall and 𝐌edium 𝐄nterprises Day 2017


Happy World 𝐌icro, 𝐒mall and 𝐌edium 𝐄nterprises Day 2017.

You are the first responders to societal needs and true contributor for society’s growth.

You are true Lion of Make In India campaign.

સૂક્ષ્મ, નાના અને  મધ્યમ વેપારી-સાહસ દિવસની શુભેચ્છાઓ.

સમાજની વૃદ્ધિ માટે તમે સામાજિક જરૂરિયાતો અને સાચું યોગદાન આપનારા પ્રથમ પ્રતિભાવ આપનારા છો.
તમે મેક ઇન ઇન્ડિયા ઝુંબેશના સાચા સિંહ છો.

#SmallBusiness #SMEs #MSME #MakeInIndia






International Day Against Drug Abuse and Illicit Trafficking 2017

Say NO to Drugs and say Yes to Healthy life. Let's make Healthy and Happy world #WorldAntiDrugDay #ListenFirst

Listening to children and youth is the first step to help them grow healthy and safe.





Saturday, 24 June 2017

Jagannath Rath Yatra 2017

સર્વને ભગવાન જગન્નાથના રથયાત્રા મહામહોત્વની શુભેચ્છા.

કચ્છ પ્રજાજનોને નવા વર્ષની  શુભેચ્છા.

આગળ ભગવાન જગન્નાથજી, પાછળ બલરામજી અને વચ્ચે પ્યારી સુભદ્રાજી. રણછોડરાયની નીકળી સવારી, રણછોડજીની લીલા છે ન્યારી.



#Jagannath  #RathYatra #HappyNewYearKutch



Tuesday, 20 June 2017

Yoga Day 2017

International Yoga Day is connecting people to create healthy world. Yoga Day is helping to build unity, harmony and peace across the world.

#YogaDay #InternationalYogaDay2017 #IDY2017

વિશ્વ યોગ દિવસ સ્વસ્થ વિશ્વની રચના કરવા લોકોને જોડે છે. યોગ દિવસ સમગ્ર વિશ્વમાં એકતા, સંવાદિતા અને શાંતિનું નિર્માણ કરવા માટે મદદ કરી રહ્યું છે.





Monday, 19 June 2017

Uttanpadasana Yoga Day 20017 in Ahmedabad, Gujarat, INDIA

Uttanpadasana is beneficial for those having back pain and stomach disorder.

उत्तानपादासन  पीठ दर्द और पेट में विकार होने वाले लोगों के लिए फायदेमंद है ।





Sunday, 18 June 2017

Uttan Mandukasana Yoga Day 20017 in Ahmedabad, Gujarat, INDIA

Uttan Mandukasana is highly beneficial to highly beneficial to Diabetes patients.

उतान मंडूकासन मधुमेह रोगियों के लिए बेहद फायदेमंद है।





सिरसासन Sirsasana (Headstand Pose) Yoga Day 2017 in Ahmedabad, Gujarat INDIA

Sirsasana is king of all asanas, it speeds up the blood circulation and energizes brain cells.

सिरसासन सभी आसन का राजा है, यह रक्त परिसंचरण को गति देता है और मस्तिष्क कोशिकाओं को सक्रिय करता है।





Saturday, 17 June 2017

Vakrasana Yoga Day 2017

Vakrasana is the best yoga for chronic diseases like constipation and diabetes. Diabetes patients should practice this in the morning and evening is highly beneficial.

वक्रासन कब्ज और मधुमेह जैसे पुराने रोगों के लिए सबसे अच्छा योग है । मधुमेह रोगियों को सुबह और शाम में इस अभ्यास करना चाहिए और बेहद फायदेमंद है।





Fathers' Day 2017

Happy Fathers' Day  

Be an example for your child and help them to create their future. Traditionally in our culture   we have given position of God to our parent as we said मातृ देवो भव्: पितृ देवो भव्:

તમારા બાળક માટે એક ઉદાહરણ બનો અને તેમના ભાવિ બનાવવા માટે તેમને મદદ કરો. પરંપરાગત રીતે આપણી સંસ્કૃતિમાં માતા-પિતાને ભગવાનનું સ્થાન આપ્યું છે એટલે જ આપણે બોલીએ છીએ કે  मातृ देवो भव्: पितृ देवो भव्:





Friday, 16 June 2017

100 Years of Mahatma Gandhi's Satygrah Asharm

We remember Mahatma Gandhi on 100 years of Satygrah asharm, who formed Satygrah asharm, The living temple of communal and religion equality.

મહાત્મા ગાંધી, જે સત્યાગ્રહ આશ્રમની રચના કરી છે તે એક સાંપ્રદાયિક અને ધર્મ સમાનતાનું જીવંત મંદિર છે, આજ 100 વર્ષો પછી અને આવતા વર્ષો માટે.





We remember Lakshmibai (the Rani of Jhansi)

We remember Lakshmibai (the Rani of Jhansi) forever for her contribution for our country India, who lived and died for country.

લક્ષ્મીબાઈને કોટી કોટી વંદન. લક્ષ્મીબાઈને કોટી કોટી વંદન. જેઓ દેશ માટે જીવ્યા અને બલિદાન આપ્યુ, તેમના આપણા દેશના માટે તેમના યોગદાન માટે હંમેશાં યાદ રાખીશુ. (17 June 1858)





अनुलोम विलोम प्राणायाम Anulom Vilom Pranayam (Alternate Nostril Breathing) Yoga Day 2017

अनुलोम विलोम प्राणायाम  Anulom Vilom Pranayam (Alternate Nostril Breathing)

नियमित अनुलोम विलोम प्राणायाम करो  और अपने दिल को में लय लाओ ।

Start अनुलोम विलोम प्राणायाम  Anulom Vilom Pranayam, bring your heart to the rhythm.





Wednesday, 14 June 2017

Padmasana (पद्मासन Lotus Pose) Yoga Day 2017

आप आसानी से पद्मासाना शुरू कर सकते हैं, और अपना मन शांत कर सकते हैं और इसे तेज कर सकते हैं।

You can easily start Padmasana and calm down your mind and sharpen it.






Monday, 12 June 2017

International Yoga Day 2017

Take a Pledge to make YOGA an Integral Part of your Daily Life for a Healthier Life at https://yoga.ayush.gov.in/

एक स्वस्थ जीवन के लिए योगा आपके दैनिक जीवन का एक अभिन्न अंग बनाने के लिए प्रतिज्ञा करें। अधिक जानकारी के लिए https://yoga.ayush.gov.in/ देखें ।





Sunday, 11 June 2017

Bardoli Day (12th June)

Bardoli Day (12th June) is an incredible day in our Indian history, when Vallabhbhai Patel got the result of Satyagrahaan.

People gave him eternal place in their hearts as Sardar-Leader. He is always sources of our inspiration.

૧૨ જૂન, બારડોલી દિવસ આપણા ભારતીય ઇતિહાસનો એક અવિસ્મરણીય દિવસ છે કે જયારે વલ્લભભાઈ પટેલે સત્યાગ્રહનુ  પરિણામ લાવી લોકહૃધ્યમાં સરદારનુંબિરુદ પામ્યા.

લોકલાડીયા આપણા સરદાર વલ્લભભાઈ પટેલેને કોટિ કોટિ વંદન, જેઓ હંમેશા આપણા પ્રેરણાનો સ્રોત છે.




Saturday, 10 June 2017

Guru Gobind Singh ji's 350 birth anniversary celebration

Bow to Guru Gobind Singh ji, on his 350 birth anniversary celebration. Who gave the true example of unity between nationalism and religious sentiments.

ગુરુ ગોવિંદસિંહજીની ૩૫૦ના જન્મજયંતી પર્વ નિમિત્તે શત શત નમન જેમણે રાષ્ટ્રીય અને ધાર્મિક ભાવનામાં અનેરી એકતાનું ઉદાહરણ પૂરુ પાડ્યુ.


Gujarat is celebrating Guru Nanak Jayanti at Riverfront in Ahmedabad.



Welcome Monsoon

ચાલો મેઘરાજાના વધામણા કરવા તૈયાર રહીએ. મેઘરાજાના અમી છાટણાની મહેર થાય  તેવી શુભેચ્છા. #Monsoon2017 #farming





Thursday, 8 June 2017

Happy Sant Kabir Das Jayanti

संत कबीरदास जयंती पर शुभकामनाएँ

जाति न पूछो साधु की, पूछ लीजिये ज्ञान,  मोल करो तरवार का, पड़ा रहन दो म्यान।

अर्थ : सज्जन की जाति न पूछ कर उसके ज्ञान को समझना चाहिए. तलवार का मूल्य होता है न कि उसकी मयान का उसे ढकने वाले खोल का.


#EqualityForAll




Wednesday, 7 June 2017

School Enrollment Ceremony 2017

School Enrollment Ceremony 2017:

Future of the world is in your classroom and in your study. Let's work hard to write the future of your family and our nation. All the best!

શાળા પ્રવેશોત્સવ ૨૦૧૭: વિશ્વનું ભાવિ તમારા વર્ગમાં છે અને તમારા અભ્યાસમાં છે. ચાલો મહેનતથી ભણી તમારા કુટુંબનુ અને આપણા દેશનુ ભવિષ્ય બનાવીએ. સફળતા માટે શુભેચ્છાઓ.





Sunday, 4 June 2017

World Environment Day 2017

World Environment Day: My India is Clean India, Green India. #CleanVillage #CleanIndia

Let's swear to take care of our environment: Dump dry garbage in blue trash and a wet garbage in a green trash. #PledgeToSegregate #BlueGreenPledge

A clean India would be the best tribute India could pay to Mahatma Gandhi said Shri Narendra Modi #MyCleanIndia

One step towards cleanliness is big step towards New India. #IAmNewIndia

Swachh Bharat Abhiyaan should be approached with a bipartisan spirit of patriotism. #SwachhBharat

What is your idea to making clean India and green India? Please share here.

વિશ્વ પર્યાવરણ દિવસ - મારુ ભારત સ્વચ્છ ભારત, હરિયાળું ભારત. ચાલો પર્યાવરણનું જતન કરવા શપથ લઇ કે સૂકો કચરો વાદળી રંગની કચરાપેટીમાં અને ભીનો કચરો લીલા  રંગની કચરાપેટીમાં જ નાખીશુ.





What is your idea to making clean India and green India? Please share here.
સ્વચ્છ અને હરિયાળું ભારત બનાવવા માટે તમારો વિચાર શું છે? અહીં શેર કરો.




Gayatri Jayanti

गायत्री जयंती पर; देवी गायत्रीका स्वास्थ्य और खुशी का आशीर्वाद हमेंशा आप पर रहे।

ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्यः धीमहि धियो यो नः प्रचोदयात् ।






Friday, 2 June 2017

Pradhan Mantri Awas Yojana #PMAY Housing for All by 2022

Pradhan Mantri Awas Yojana #PMAY Housing for All by 2022

પ્રધાનમંત્રી આવાસ યોજના: બધા માટે આવાસ  વર્ષ 2022 સુધીમાં (Pradhan Mantri Awas Yojana #PMAY)





Notebook distribution at concession rate to students at Halvad. #EducationForAll #education Students: Work harder &  SMARTER, all the Best!

હળવદમાં વિદ્યાર્થીઓને  રાહત દરે ફુલસ્કેપ ચોપડાનુ વિતરણ  આજથી શરુ (130 રુ પ્રતિ ડઝન). વિદ્યાર્થીઓને મોટી સંખ્યા લાભ મળે તે માટે આ માહિતી વધુમાં વધુ લોકો સાથે શેર કરો.

સખત કામ કરો અને સફળ થાઓ: કારકિર્દી માટે વિદ્યાર્થીઓ માટે શુભેચ્છાઓ.





Thursday, 1 June 2017

Over 50,000 Likes & Followers on Facebook Page of Jayantibhai Kavadiya

The result of your Support and Trust: over 50,000 Likes & Followers on Facebook.
Thank you so much for everyone and your support is motivating.
Please share this with your friends to show your support.



આ તમારા સહકાર અને વિશ્વાસનું પરિણામ છે: 50,000થી વધુ લાઈકસ અને ફોલોવરસ.
દરેકનોખુબ ખુબ આભાર અને તમારો સહકાર પ્રેરણા દાયી છે.
તમારો સહકાર બતાવવા માટે તમારા મિત્રો સાથે આ શેર કરો.